..

..
We believe, There is no situation which can not be improved..

14 February, 2016

Is English really an easy language?


"Certainly, because we have been listening so since we have found the ENGLISH language difficult one.."  English Language સૌથી સરળ છે, એવું સાંભળવામાં તો આવે છે છતાં બધાને English Grammar & Subject માં તકલીફ પડે છે અને  અઘરૂ લાગે છે..

તો અંગ્રેજી ભાષા સહેલી કેવી રીતે કહી શકાય..?

Indeed, English has a Grammar of great simplicity.
 
આ સમજવા માટે ગુજરાતી ભાષાના સંદર્ભમાં અંગ્રેજી ભાષાને જોવી જોઇશે..There and then only this can be realised..આવો, આપણે બંને ભાષાને એક-બીજાના સંદર્ભમાં જોવા પ્રયાસ કરીએ..


ખાવું :ક્રિયાનો મૂળ શબ્દ છે, આ એક ક્રિયાપદ છે. તેનો ઉપયોગ કરીને ઉદાહરણરૂપ વાક્યો બનાવીએ.

In English
In Gujarati
I ate a pendo.
મેં પેંડો ખાધો.
I ate an orange.
મેં નારંગી ખાધી.
I ate a banana.
મેં કેળુ ખાધું.

ગુજરાતી ભાષામાં ક્રિયાપદ ઉપર કાળની અસર ઉપરાંત ખાવાની વસ્તુ બદલાય તે મુજબ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નાન્યતરની પણ અસરો (ખાધો, ખાધી, ખાધુ) આપવામાં આવે છે.

જ્યારે, English માં ક્રિયાપદ ઉપર માત્ર કાળની જ અસર (eat નું ભૂતકાળ ate) આપવામાં આવે છે. આમ, ગુજરાતી ભાષાની સરખામણીએ

English has a Grammar of great simplicity.
.......................................

We believe,

There is no situation which can not be improved.