..

..
We believe, There is no situation which can not be improved..

Misconception

" I do understand when somebody speaks ENGLISH but I can't speak ... and when start speaking ENGLISH, I hesitate and can't go ahead..."

" we do understand but can't speak..!!" 

How it can happen ?

OR -

Do we really understand ? 

OR -

We have illusions* of having understood ..!! 


(*illusion= false or unreal perception. a false idea or belief, believe mistakenly that.ભ્રમ, ખોટો ખ્યાલ)
THINK OVER IT -

Does it happen in our MOTHER-TONGUE ?

Answer : "OBVIOUSLY  NOT".

Do we consciously apply  the Grammar Rules while speaking mother tongue ? 

Answer : " NO, WE DON'T " ......................................................................

Being foreign language, we don't have SURROUNDING OF ENGLISH and we don't have practice of speaking too..

 

Only after knowing GRAMMAR RULES one can start speaking English.. Just as one speaks Mother Tongue !!



SOLUTION:-English language is framed in such a way that Grammar Rules are very easy & interesting to learn... ...................................................................

Misconception about 

FORM OF TO BE !!





Am, Are, Is
છુ-છે-છીએ 
Was, Were
હતો-હતી-હતા
Shall be, Will be
હશે-હોઇશુ


I
am
a boy
હું
છુ
એક છોકરો
I am a boy.
હું છોકરો છુ.







I
am
not
a girl.
હું
છુ
નથી
એક છોકરી

I am not a girl.
હું છોકરી નથી.






પરના વાક્યમાં am નો અર્થ ક્યાં ખોવાઇ ગયો ?
*   Note it :- Am, Are, Is નો અર્થ છુ-છે-છીએ થાય, એવો કોઇ નિયમ નથી.
*   I go to school everyday = હું દરરોજ સ્કુલે જઉં છુ.
*   Verify:- Am, Are, Is નથી છતાં ગુજરાતી કરીએ ત્યારે છુ ક્યાંથી આવ્યુ?

ગુજરાતી ભાષામાં ન હોય એવી આ બાબત છે.. જેઓની માતૃભાષા અંગ્રેજી છે, તેમના માટે આ એક સ્વાભાવિક અને નાની બાબત છે..

પણ જેમની માતૃભાષા અંગ્રેજી સિવાયની છે, તેમને Form of to beની બારીક સમજ હોવી જરૂરી છે.. 


Wren & Martinet ના અંગ્રેજી ગ્રામરના પુસ્તકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી ન હોય..કારણ કે, જેઓની માતૃભાષા અંગ્રેજી છે, તેમના માટેનું વ્યાકરણનું તે પુસ્તક છે..

Wren & Martinet ના અંગ્રેજી પુસ્તકના આધારે ગુજરાતી ભાષામાં English Grammar ના પુસ્તકો મોટાભાગે લખાયેલા હોય છે. તેથી ગુજરાતી ભાષામાં લખાયેલા English Grammar ના પુસ્તકોમાં Form of to be ની જરૂરી હોય એવી ચર્ચા જોવામાં આવતી નથી...

Form of to be ની હોવી જોઇએ તેવી સાચી સમજને અભાવે, અંગ્રેજી બોલતાની સાથે  બિન-જરૂરી રીતે Form of to be નો ઉપયોગ કરીને મોટાભાગે બધા ભૂલો કરે છે..
...................................


We believe,
There is no situation which can not be improved.

No comments:

Post a Comment